Posts

Showing posts from November, 2020

ફાધર વાલેસને શ્રદ્ધાંજલિ

Image
સવાયા ગુજરાતી એવા ફાધર વાલેસને શ્રદ્ધાંજલિ 1. Fr Carlos Valles sj, who served as Professor of Mathematics at St Xavier's College, passed away in the early hours of today in Spain. Popular writer, eminent Academician and one who has contributed much  to Gujarati  Literature, he was  deeply admired for his writings.  His passing away leaves a void which will be difficult to fill! RIP dear Fr Valles! 2. 3. https://yayavarcharotar.com/father-valles-gujarati/ 4. 5. 6. જન્મે સ્પેનિશ પણ કર્મે ગુજરાતી, ધર્મે ખ્રિસ્તી પણ વાણી-વિચારે વૈષ્ણવજન એવા ફાધર વાલેસનું 95 વર્ષની વયે સ્પેનમાં નિધન  https://divya-b.in/k5Q1Hgltgbb  7. ગુજરાતી ભાષામાં નોંધપાત્ર અને માતબર પ્રદાન કરી 'સવાઈ ગુજરાતી' બનનારા ફાધર વાલેસે ગુજરાતની ત્રણ-ત્રણ પેઢીનું ઘડતર કર્યું હતું. આલેખનઃ રમેશ તન્ના ફાધર વાલેસ (પૂરું અને સાચું નામ કાર્લોસ જી. વાલેસ એસ જે)નું ફાધર હેરેડેરોએ આપેલી માહિતી પ્રમાણે 8મી નવેમ્બર, 2020ના રોજ ભારતીય સમય પ્રમાણે રાત્રે બે વાગ્યે સ્પેનમાં અવસાન થયું.  હજી હમણાં ચોથી નવેમ્બરન...