Posts

Showing posts from September, 2020

Matter of concern...

 ALL INDIA CATHOLIC UNION President: Lancy D'Cunha Secretary general A Chinnappan PRESS STTEMENT Catholic Union lists issues of Dalit Christians, Targeted Hate and National Education Policy as leading the top ten concerns of the community Mangalore, September 6, 2020 All India Catholic Union National President Mr. Lancy D Cunha has listed the long pending restoration of scheduled rights for Dalit Christians, Targeted hate and violence against religious minorities, and the skewed National Education Policy as the chief concerns of the Christian community in the first year of the third decade of the 21st Century. Speaking at a webinar organized by the Syro Malabar Rite of the Catholic Church, Mr. D Cunha said the AICU had protested the promulgation of the Presidential Order 1950, which later became Article 34i Part 3, right at the beginning. The AICU is among those who have challenged the provision in the Supreme Court. It is strange, the AICU president said, that converts to Sikhism ...

બાઈબલ V/S મોબાઈલ

1)એક સર્વે અનુસાર એક પરિવાર દસ વર્ષની અંદર સાત નવા મોબાઈલની ખરીદી કરે છે. જ્યારે નવું બાઈબલ દસ વર્ષની અંદર એકાદ વાર ખરીદે છે.કારણ બાઈબલ વાંચતા નથી તેથી નવું જ રહે છે અને ખરીદવાની જરૂર પડતી નથી. 2)મોબાઈલમાં શુ શુ છે તે  શોધી શકે છે.તેની માહિતી છે.અને બાઇબલમાં શુ છે તે જાણતા નથી અને શોધી શકતા નથી. 3) મોબાઈલને સાચવવા સારામાં સારું કવર ચઢાવી દે  છે. પણ બાઇબલને કવર ચઢાવતાં નથી.(બેદરકારી) 4)મોબાઈલ હંમેશા હાથમાં હોય છે જ્યારે  બાઈબલ કબાટમાં  હોય છે. 5)મોબાઈલના ઓછામાં ઓછા ચાલીશ ફાયદા જણાવી શકે છે પણ બાઈબલના ચાર ફાયદા કે ચાર કલમો જણાવી શકતા  નથી. 6) ચર્ચમાં બાઈબલ લઈને આવવામાં શરમ લાગે છે.મોબાઈલ લઈને જવામાં ગર્વ અનુભવે છે. 7) મોંઘામાં  મોંઘો  મોબાઈલ તરત લાવી દે છે એક સારું બાઈબલ લેવા માટે વિચાર કર્યા કરે છે. 8)વાલીઓ પોતાના બાળકોને શિક્ષિત,આધુનિક બનાવવા માટે મોબાઈલ આપે છે પણ તેમને આત્મિક બનાવવા માટે બાઈબલ આપતા નથી... 9)મોબાઈલ થોડીકવાર હાથમાં ન હોય તો ચિંતામાં પડી જાય છે અને બાઈબલ હાથમાં લીધા વિના આખો દિવસ મોબાઈલમાં પસાર કરી નાખે છે. (નોંધ:આજન...