warning... બાઇબલ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ના બીજા આગમન(Rapture) ની નિશાનીઓ પૂર્ણ થઈ રહી છે. માત્થી-૨૪:૩ થી ૧૪ ચોંકાવનારી વાત છે કે, ફક્ત ગણતરીના દિવસોમાં.... • ઑસ્ટ્રેલિયા બળી ગયું. • ઇન્ડોનેશિયામાં પૂર આવ્યું છે. • ઠેર ઠેર ધરતીકંપો. કેનેડામાં ભૂકંપ. મેક્સિકોમાં ભૂકંપ, • મરકીઓ (અસાધ્ય રોગો) ફાટી નીકળશે. ચીન માં ફાટી નીકળેલો કોરોના વાઇરસ નો જીવલેણ રોગ. etc. • યુદ્ધ અને યુદ્ધ ની અફવાઓ. ઈરાન, યુનાઇટેડ સ્ટેટ્સમાં મૃત્યુની ઘોષણા કરે છે, આગનો ગોળો સમુદ્રમાં પડે છે, રશિયા એ સમુદ્ર માં મિસાઈલ છોડી ને શક્તિ પ્રદર્શન કર્યું, • ભારત માં ચાલતા ધર્મ ભેદ, જાતિવાદો(CAA, NPR, NRC,) ના લીધે પ્રવર્તમાન સમયમાં પ્રજા પ્રજા ની વિરૂદ્ધ થઈ ગઈ છે, • ઈરાન, અમેરિકા, રશિયા, ચાઇના એકબીજા ના દુશ્મનો બની ગયા છે, રાજ્ય રાજ્ય ની વિરૃદ્ધ થઈ ગયા છે. • ઈસુના નામ ને લીધે લોકો ખ્રિસ્તીઓ નો દ્વેષ કરી ને સતાવણીઓ કરે છે. • જ્યાં જુઓ ત્યાં જુઠ્ઠા પ્રબોધકો નો રાફડો જોવા મળે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ના આવવાની (બીજા આગમનની, Rapture) નિશાનીઓની ભવિષ્ય...