*પ્રભુ સાથેનો સવારનો પ્રથમ સંવાદ*
હે પ્રભુ,
તું રાત-દિવસ મારી સંભાળ લે છે...તેથી જ તો મારા જીવનમાં નિશ્ચિન્તતા છે...
કૃતજ્ઞ છું પ્રભુ તારા એ પ્રેમ અને ઉપકાર માટે...
કેવી અદ્ભૂત રચના કરી છે મારા શરીરની...!!
૨૦૬ હાડકાઓ...કેટ-કેટલા સાંધાઓ...??નહીં કોઈ સ્ક્રુ કે નહીં કોઈ નટ-બોલ્ટ...!!
સાવ છુટ્ટા..છતાં જોડાયેલા જ રહે છે...
કઈ રીતે રહે છે...??
કંઈ ખબર નથી પ્રભુ....
આખા શરીરને આ ચામડીનું કવર કેવું ચડાવ્યું છે પ્રભુ...
કેટલું નાજુક...??છતાં કેવું સંરક્ષક પડ..!!
ટાઢ,તાપ,વરસાદમાં શરીરનું રક્ષા-કવચ...!!
વળી,કેવી અદ્ભૂત રચના છે ચામડીની...???
સાંધો નહીં...સિલાઈ નહીં...!!
વળી,
શરીરનો જેમ જેમ વિકાસ
થાય તેમ તેમ આ ચામડીનું
કવર પણ મોટું થાય....
અને, શરીર દુબળુ થાય તો નાનું થઈ જાય...!!
કઈ રીતે થતું હશે આ....!!
કંઈ ખબર નથી...
ચામડી તો એની એ જ...
પણ,
ઠંડી,ગરમીની સંવેદના અલગ-અલગ...
કઈ રીતે થતું હશે આ...??
કંઈ ખબર નથી...
મને એક જ ખબર છે પ્રભુ,
કે,
તારો મારા પર પ્રેમ છે...
કૃતજ્ઞ છું પ્રભુ તારા એ પ્રેમ માટે....
તારા એ પ્રેમને સમજી શકું એવી સમજણ દે...
અને અનુભવી શકું એવું હૃદય દે...
એ જ પ્રાર્થના છે પ્રભુ.......

Comments
Post a Comment