*હાલેલૂયાહ HalleluYah*

*હાલેલૂયાહ  HalleluYah*

૨૦૧૯ ના અંત ભાગ માં શેતાને હલેલૂયાહ શબ્દ દ્વારા ઈશ્વર ની
નીંદા કરી પણ અેજ શબ્દ દ્વારા ઈશ્વર  મહીમાવાન થયા.


આ શબ્દ નો ઉપયોગ શેતાને ટીવી માધ્યમ દ્વારા હાસ્યસ્પદ બનાવ્યો

*પણ આજે આખા ભારત દેશમાં*

 હાલેલૂયાહ શબ્દ લોકો ના જાાણવા માં આવ્યો કે
*હાલેલૂયાહ અેટલે ઈશ્વર ની સ્તુતિ થાવ.*

શેતાન આપણી સામે માણસો દ્વારા કુયુક્તિઅો વાપરે છે પણ ઈશ્વર આપણા દ્વારા બોલે છે.

*શાંતિદાતા ઈશ્વર શેતાનને વહેલો તમારા પગ નીચે કચડી નંખાવશે.*
Romans 16:20

આમ ઈશ્વરે પોતાના આપેલા વચન દ્વારા આપણા પગો નિચે શેતાને કચડી નાખ્યો છે.

*માટે* 

*પ્રભુમાં તથા તેમના સામર્થ્યના બળમાં શક્તિમાન થાઓ.* શેતાનની કુયુક્તિઓની સામે તમે  દ્ધઢ રહી શકો માટે
*ઈશ્વરનાં સર્વ હથિયારો સજો.*

*કેમ કે આપણું આ યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી* પણ અધિપતિઓની *સામે,* અધિકારીઓની *સામે,*
આ અંધકારરૂપી જગતના સત્તાધારીઓની *સામે,*
*આકાશી સ્થાનોમાં દુષ્ટતાનાં આત્મિક [લશ્કરો] ની સામે છે.*
એફેસીઓને પત્ર 6:10‭-‬12

Comments

Popular posts from this blog

મે મહિનાની ભક્તિ...🙏

સંત ઈગ્નાસની નવ દિવસની ભકિત...

Annual Feast Day (2)1.2.26