સંત ઈગ્નાસની નવ દિવસની ભકિત...

વ્હાલા સ્વજનો,

દર વર્ષે 22 જુલાઈથી 31 જુલાઈ સુધી સંત ઈગ્નાસની ભકિત કરવામાં આવે છે.આ ભકિતનો સમય ફરીથી આવી ચૂક્યો છે.ચાલો જોડાશે આ ભકિતમાં...

*ઈસુસંઘના સ્થાપક હે ઈગ્નાસ,*
*અમ અંતરની ગૃહ્ય ગૃહામાં,*
*પ્રગટાવો ને પ્રકાશ.*

સંત ઈગ્નાસની ભકિત કરવાનો સમય આવી ગયો છે. આપણે સૌ આ દિવસોમાં સંત ઈગ્નાસની ભક્તિ દ્વારા માતા મરિયમની અને પ્રભુની ખાસ કૃપાઓ મેળવીએ. 

ઈસુસંઘ આ વર્ષે *સંત ઈગ્નાસ વર્ષ* ની ઉજવણી કરે છે. આપણા માટે આ વર્ષ દરમિયાન એમના *જીવનપરિવર્તન વિશે વધારે જાણવાનો એક યોગ્ય સમય છે,* જેથી આપણને પણ એજ અનુભવ થાય જે એમને થયો હતો. *એમની જેમ આપણે પણ ખ્રિસ્તમાં સઘળું નવી દ્રષ્ટિએ નિહાળીએ,* જેથી કરીને એમની હાકલ આપણી હાકલ બની જાય. સંત ઈગ્નાસ વર્ષ દરમિયાન જયારે આપણે સંત ઈગ્નાસના જીવનપરિવર્તન વિશે વાંચીએ છીએ , ત્યારે પ્રાર્થના કરીએ કે વાંચતાં વાંચતાં આપણા જીવનમાં પણ પરિવર્તન આવે. *સંત ઇગ્નાસે પોતાના તોપગોળના અનુભવને સકારાત્મક પ્રતિસાદ આપ્યો. આપણે પણ આપણા તોપગોળના અનુભવોને, 'નથી સારા' એવા અનુભવોને, અને આજના સંદર્ભમાં કોરોનાના અનુભવોને સકારાત્મક વલણથી જોઈએ.* બીજા શબ્દોમાં કહીએ તો આ બધા અનુભવોને આપણે ખ્રિસ્તમાં નવેસરથી નિહાળીએ અને *આજની આ વર્તમાન પરિસ્થિતિમાં આપણે પ્રેમ, આશા, અને શાંતિના વાહકો બનીએ.*

સંત ઈગ્નાસની વિશેષ ભકિત પ્રાર્થના સમયસર ને નિયમિત આપના વોટ્સએપ પર મોકલવામાં આવશે. આ ભકિત અને પ્રાર્થના આપ વ્યક્તિગત રીતે અથવા આપના પરિવારમાં સાથે બેસીને કરી શકો છો.

🙏 પહેલો દિવસ 🙏


🙏 બીજો દિવસ 🙏

🙏 ત્રીજો દિવસ 🙏

🙏 ચોથો દિવસ 🙏



🙏 પાંચમો દિવસ 🙏


🙏 છઠ્ઠો દિવસ 🙏

🙏 સાતમો દિવસ 🙏

🙏 આઠમો દિવસ 🙏

🙏નવમો દિવસ 🙏

31 જુલાઈ 
Happy Feast of St Ignatius
🙏🌹🙏 


















Comments

Popular posts from this blog

મે મહિનાની ભક્તિ...🙏

Annual Feast Day (2)1.2.26