સિ. હેમા પીટરનો રજત મહોત્સવ...
ચાવડાપૂરાના નિલેશભાઈ ક્રિશ્ચિયનના બેન શ્રી સિસ્ટર હેમા પીટરના સંન્યસ્ત જીવનના 25 વર્ષ એટલે કે સિલ્વર જ્યુબિલીની ઉજવણી ચાવડાપૂરા ચર્ચ ખાતે કરવામાં આવી હતી. મહાધર્માધ્યક્ષ થોમસ મેકવાન દ્વારા આભાર સ્તુતિ અને અભિનંદન વર્ષા આપતો ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરવામાં આવ્યો. તેમજ સીસ્ટર હેમા પીટરનું ધર્મસભા, ધર્મવિભાગ, સગાં-વ્હાલાં અને પરિવાર જનો દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.... 🎉🎻🎸🍀

























































































































Comments
Post a Comment