Annual Feast Day (2)1.2.26
અવર લેડી ઓફ લુડ્સ ચર્ચ વ્હાઈટફીલ્ડ, બેંગલોરમાં પેરીસના વાર્ષિકોત્સવ (Annual Feast) ઉજવણી પૈકીની નવ સંધ્યા ભકિતના બીજા દિવસે આજે બેંગલોરના ઓક્સિલરી બિશપ્સ પૈકી પરમ પૂજ્ય ડૉક્ટર શ્રી આરોકરાજ સતિષકુમારે ચર્ચ કમ્પાઉન્ડમાં માતા મરિયમની ટેકરી આગળ વિશાળ જનસમુદાયમાં ખ્રિસ્તયગ્ન અર્પણ કરી પેરીસના કપલ્સ માટે ખાસ પ્રાર્થનાઓ કરી જીવનમાં Sorry અને Thanks બે શબ્દોને અપનાવી લગ્ન જીવનને સફળ અને આનંદદાયી બનાવવાનું આહવાન કર્યું હતું.
ખ્રિસ્ત યગ્ન પહેલા એમણે માતા મરિયમના સરઘસ સાથે ગુલાબમાળા ભક્તિમાં ભાગ લીધો હતો.








































Comments
Post a Comment