શ્રદ્ધાંજલિ ફા.અરૂલાનંદમ
મેઘરજના સભાપુરોહિત ફાધર અરૂલાનંદમનું તા. ૦૫ મે ૨૦૨૧ના રોજ અવર લેડી ઓફ પિલાર હોસ્પિટલ વડોદરા ખાતે અવસાન થયું છે. તેમની દફન વિધિ મકરપુરા-વડોદરા ખાતે આજે તા. ૦૬ મે ૨૦૨૧ ના રોજ રહેશે.
- આર્ચ બિશપ થોમસ મેકવાન (ગાંધીનગર, મહાધર્મપ્રાંત )
વિજય BBN
પ્રભુ ફાધરના આત્માને શાંતિ અર્પે તે માટે પ્રાર્થના કરશો.

Comments
Post a Comment